Author: gnsnews

(જી.એન.એસ) તા. ૨૧ અમદાવાદ, ગુજરાત ના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ શહેર ની અલગ અલગ 3 જેટલી વિધાનસભા મતક્ષેત્રમાં જનસમર્થન સભાઓ સંબોધી હતી અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Read More